Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Classics

3  

Pooja Patel

Classics

અમે જોયેલાં શિક્ષક

અમે જોયેલાં શિક્ષક

1 min
140


કડક સ્વભાવનાં, ચશ્માં પહેરનારા,

મારતાં મારતાં શીખવાડતાં.


સજા આપનારા,લેશન આપનારા,

દસ-વીસ વખત લખાવનારા.


અંગુઠા પકડાવી, હાથ ઉપર- સામે કરાવી,

કસરત પણ કરાવનારાં.


દોસ્તોથી દૂર કરતાં, મોનીટર બનાવતાં,

વાતો કરવાની સજાં આપતાં.


બાળકને ઘડતાં, ઉજ્જવળ ભવિષ્ય બક્ષનારા,

ક્યારેય ન ભૂલાનારા અમારા શિક્ષક!


Rate this content
Log in

Similar gujarati poem from Classics