Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Others

3  

Hiral Pathak Mehta

Others

નવરાત્રી

નવરાત્રી

1 min
220


ગુજરાતીઓની ઓળખ એટલે નવરાત્રી.... 

ગરબાથી લઈને ફિલ્મી ગીતોના તાલે પણ નાચતી નવરાત્રી....


ઘેર ઘેર માતાજીની સ્થાપના ને ભક્તિભાવથી ભરપૂર નવરાત્રી....

હસતા ચેહરે.....સકારાત્મક વિચારો ને વધાવતી નવરાત્રી....


આખા દિવસનો થાક ને રાતે ચમક ધમકથી મસ્તીમાં ઝૂમતી નવરાત્રી....

નવ દિવસો ને નવલી રાતોને મન ભરીને માણતી નવરાત્રી...

નાનામોટા સૌ ઢોલના તાલે ઝૂમીને....માં ની આરાધનાની મારી નવલી નવરાત્રી.


Rate this content
Log in