Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

પુસ્તક

પુસ્તક

1 min
176


પુસ્તક મારું મિત્ર થાય,

પુસ્તક જેવુ કયારેય ન બની શકાય !


જીવન આપણું ધન્ય થઈ જાય,

જો સારા પુસ્તકની દોસ્તી થાય !


પુસ્તક ક્યારેય દગો ન દઈ જાય,

પુસ્તકથી માનવીનું જીવન બદલાઈ જાય !


વાંચવાની આદત પુસ્તક થકી બને,

અજ્ઞાનતાથી જ્ઞાન તરફ પ્રગતિ થાય !


ભાષા શીખવી હોય તો પુસ્તક કામ આવે,

પુસ્તક જેવું વ્યાકરણ કોઈ ન શીખવાડી જાય !


Rate this content
Log in