Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Others

3  

Hiral Pathak Mehta

Others

ગુરુ

ગુરુ

1 min
218


જ્ઞાનનો દરિયો છે જેમાં,

દિવ્ય પ્રકાશની અનુભૂતી થાય,

મારા બેસૂરા જીવનમાં તમારાથી તો સૂર પૂરાય,


પર્યાપ્ત નથી જીવન મારું ગુરુ વિના,

ભટકી જવાય છે રાહ, તમારી સલાહ વિના,

અનોખો એક સંબંધ છે ...ને ઋણી છું હું તમારી...

જ્ઞાન આપ્યું છે જે તમે...એની હું આભારી,


જીવનમાં તમારું મહત્વ સમજાવી નહીં શકું,

ગુરુ હું તમને આમ શબ્દોમાં નહિ લખી શકું.


Rate this content
Log in