Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharti Sharma

Others

4  

Dharti Sharma

Others

શિક્ષક જ શીખવે

શિક્ષક જ શીખવે

1 min
371


રહે માથે વાત્સલ્યનો હાથ,

સ્નેહ સાથે આપે જે જ્ઞાન,

ભણતર સાથે ઘડતરના પાઠ, 

એક સાચો શિક્ષક જ શીખવે,


બતાવે હંમેશા સત્યની રાહ,

વરસાવે સૌ પર જ્ઞાનનો વરસાદ, 

હટાવી અંધકાર આપે પ્રકાશ,

એક સાચો શિક્ષક જ શીખવે,


વાત્સલ્ય સાથે વરસાવી સ્નેહ,

પ્રગતિના માર્ગ જે ખોલે અનેક, 

સાચવવા પર્યાવરણને આજ,

એક સાચો શિક્ષક જ શીખવે. 


Rate this content
Log in