Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Others

4  

Mrudul Shukla

Others

દીવા મારે આંગણે

દીવા મારે આંગણે

1 min
285


મે તો દીવા પ્રગટાવ્યા મારા આંગણે રે    

આવશે અંબે માઁ આજ મારે આંગણે …. મે તો દીવા


શ્રદ્ધાની જ્યોત પ્રગટાવી મારી માવડી    

મે તો દીવા પ્રગટાવ્યા મારા આંગણે રે     


ગરબાની જ્યોત રચે બ્રહ્માંડ મારી માવડી    

ગરબાની જ્યોતમાં પ્રકાશ તારો માવડી….મે તો દીવા


દિલમાં ઝળહળે જયોતિ તારા નામની    

ધડકે છે દિલ મારું માડી તારા નામથી….મે તો દીવા


તારીને મારી વાત ખાનગી મારી માવડી     

કૃપા તારી હવે વરસાવ મારી માવડી ….મે તો દીવા.


Rate this content
Log in