Alpa Vasa
Children Stories Others
પડ્યું વેકેશન
મારે જાવું મોસાળ.
આ વાદળા પાછળ ઢંકાયા
મારા ચાંદામામા.
ચાલ, લઈ સીડી ને પોતું
હટાવું વાદળ હું.
મારા મામા થાય ઉજાગર.
લાગણી
“વનિતા”
માડી
માતા
સ્વતંત્રતા દિ...
મારું વતન
મા
મારું ગુજરાત
મારી અડચણ
હળવાશ ૧૨