Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

પીનલ દીપ રાવલ

Others

2  

પીનલ દીપ રાવલ

Others

તિરંગા

તિરંગા

1 min
81


ઘર ઘર તિરંગા લહેરાયા,

હરખ સૌના પણ લહેરાતો !


આવ્યો આઝાદીનો મહોત્સવ,

ગર્વ ખૂબ આજે અમને, 

અમે ભારતીય ના રહેવાસી !


તિરંગાનું જતન કરવું,

કિંમતી વસ્તુ જેમ સાચવતા,

સૌથી કિંમતી ઝંડો આપણો,

પ્રેમથી આપજો વારસામાં !


સૈનિકો તો સાચા હીરો,

બલિદાન આપી, તિરંગા સાથે સદાએ લહેરાવવાના !


Rate this content
Log in

More gujarati poem from પીનલ દીપ રાવલ