Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrudul Shukla

Others

3  

Mrudul Shukla

Others

માની આરાધના

માની આરાધના

1 min
173


અંબાજીમા તારો વાસ,              

તું છે જગની તારણહાર,            

નવ દિવસ તું આવે દ્વાર,          

કુમકુમ પગલા તારા થાય.                  


મારા ઘરમાં તારુ સ્થાન,           

રોજ તારી આરાધના થાય,             

પૂજન અર્ચન આરતી થાય,            

રોજ તારી ઉપાસના થાય.        


ભક્તો તારા ભેગા થાય,              

રોજ તારા ગરબા ગવાય,                   

નવધા ભક્તિ તારી થાય.          

શક્તિ રૂપે તારુ દર્શન થાય,                     


મૃદુલ મન છે તારુ દાસ, 

રોજ તને નત મસ્તક થાય,

અંબાજીમા તારો વાસ,              

તું છે જગની તારણહાર.    


Rate this content
Log in