Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tejas Vasani Jamnagar

Inspirational Thriller

4.7  

Tejas Vasani Jamnagar

Inspirational Thriller

અપરિચિત સંકેત

અપરિચિત સંકેત

1 min
186


આંખમાં અશ્રુધાર લઈ ડગુંમગું પગલે દરિયાની રેતને નગ્નપગે ચીરતી રેહાન ઘવાયેલા આત્માને તન સાથે સમુદ્રને સમર્પિત કરવા તટ પર આગળને આગળ ચાલી જાય છે.

"કોના માટે જીવવું ? શું કામ જીવવું ? આવી જિંદગી કરતાં તો ! "

એક પછી એક સમુદ્રના મોજાં શરીર સાથે ભટકાતા હતાં. તે કમર સુધી ઊંડી ઉતરતી ગઈ. 

અચાનક વાંસની ટોકરી તન સાથે અથડાતાં, રેહાન વિચારે છે, આ.. શું ? તાજું જન્મેલ બાળક ? એ પણ સમુદ્રમાં ? 

ઉપરવાળાના અપરિચિત સંકેતને સ્વીકારી રેહાન બાળકને તેડીને કિનારે પરત ફરી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational