Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Writeopedia

SEE WINNERS

Share with friends

હોમ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સહયોગથી સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે તમારી લેખન કુશળતાને રજુ કરવા  માટેની એક અનોખી તક "રાઇટોપીડિયા" લેખન સ્પર્ધા સ્વરૂપે.

તો તમારી સર્જનાત્મકતાને આપો મોકળું મેદાન આપો અને લખવાનું શરુ કરો ! 

નિયમો: 

1. તમે કોઈપણ થીમ (વિષય) પર તમારી સાહિત્ય રચના સબમિટ  કરી શકો છો.

2. સાહિત્ય પ્રકાર પર કોઈ નિયંત્રણો નથી.

3. વિજેતાઓની પસંદગી સંપાદકીય સ્કોરને આધારે કરવામાં આવશે.

4. ભાગ લેનારે તેમની મૌલિક  સાહિત્ય રચના સબમિટ  કરવી જોઈએ.

5. આપ ચાહો તેટલી રચનાઓ સબમિટ કરી શકો છો, સંખ્યાની કોઈ મર્યાદા નથી.

6. રચના લખવા માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.

7. ઇમેઇલ દ્વારા, હસ્તલિખિત  કે હરીફાઈની લિંકનો ઉપયોગ કર્યા વિના મોકલેલી રચનાઓ માન્ય રહેશે નહિ.

8. ભાગ લેવા માટે કોઈ ફી રાખેલી નથી. 

શ્રેણીઓ:

વાર્તા

કવિતા 

ભાષાઓ:

અંગ્રેજી, હિન્દી, ગુજરાતી 

ઇનામો:

1. ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ  પ્રમાણપત્ર મળશે.

2. પ્રત્યેક કેટેગરીમાં શ્રેષ્ટ 5રચનાઓને રૂ. ૧૦૦/-ના મૂલ્યનું  સ્ટોરી મિરર શોપ વાઉચર આપવામાં આવશે.

3. તમામ વિજેતાઓને વિજેતા તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવશે. 

સમયગાળો :

નવેમ્બર  02, 2020,થી નવેમ્બર 20, 2020 

પરિણામ:

ડિસેમ્બર 2020 

સંપર્ક:

ઇમેઇલ: neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287 

ગુજરાતી માટે :

મેઈલ : Vishnu@storymirror.com

મો- ૯૭૨૩૧ ૮૫૬૦૩