Harish Thanki
Literary Colonel
AUTHOR OF THE YEAR 2021 - NOMINEE

39
Posts
11
Followers
8
Following

I'm Harish and I love to read StoryMirror contents.

Share with friends
Earned badges
See all

તમે વાત કરો છો કે વાવણી પછી કંઈ ઊગી નીકળે તો કહેતા નહીં! નયનના ખંજરથી જખ્મ ન પંપાળો પછી કંઈ ફૂટી નીકળે તો કહેતા નહીં!

હવે ક્યાં આપણી વચ્ચે કામની વાતો થાય છે! થાય છે તો પણ માત્ર, નામની વાતો થાય છે!

આંબે બોલે છે કોયલો ઘરમાં ટહુકાર નથી રહ્યો તું ન આવી હોય યાદ એવો તહેવાર નથી રહ્યો આમ તો સૌ ભેગા છીએ પણ એ વહેવાર નથી રહ્યો. (સાસરે વળાવેલ દીકરી ની યાદ માં)


Feed

Library

Write

Notification
Profile