Dhanjibhai gadhiya "murali"
Literary General
2384
Posts
7
Followers
167
Following

(1) Classical flute player(so many vedioes of indian classical rag-ragini played on flute has been uploaded in U tube. Channel name-"magic of flute" (Dhanjibhai gadhiya) (2) Classical and light music singer, (3) Music composer (4) poem and gazal writter(By nick name "murali") (5)... Read more

Share with friends
Earned badges
See all

"मुझे आदत है समाज की सेवा करने की, मुझे आदत है हैवानियत दूर करने की, ये आदत से जीवन महेंका है "मुरली" का, अब आदत नहीं रही उसे भूल जाने की।" -धनजीभाई गढीया "मुरली"

"જીંદગીમાં સબંધો ખૂબ જાળવ્યા છે, સૌને સાથ મેં આપ્યો છે, છતાં પણ એકલો બનવા માટે "મુરલી", હું પોતે જ જવાબદાર છું. -ધનજીભાઈ ગઢીયા" મુરલી "

"જીંદગીની આ રાહમાં હું, ખૂબ નાસીપાસ બની ચૂક્યો છું, પ્રભુ શરણે જઈને "મુરલી", હવે જન્મ સફળ કરવા નિકળ્યો છું." -ધનજીભાઈ ગઢીયા"મુરલી"

"પ્રેમથી તુજને સમજાવવો હતો મારે, તું વાત મારી સમજી ન શક્યો. રાઈનો પર્વત બનાવીને "મુરલી", દર્દ દિવાની બનાવી ગયો." -ધનજીભાઈ ગઢીયા"મુરલી"

"I am suffering by the drying up of my lips, I am losing the wetness of my tounge, By balancing my breath with tenacity, I have become curious to quench my thirst." -Dhanjibhai gadhiya "murali"

"દૂર સરિતાનો પ્રવાહ નિરખી રહ્યો છું, તન મનને લહેરાતાં અનુભવી રહ્યો છું, સરિતાના જળનું પાન કરીને "મુરલી", મારી તરસનું શમન કરીને તૃપ્ત થયો છું." -ધનજીભાઈ ગઢીયા"મુરલી"

"I have recognized selfish people, I don't like calling them any more, " Murali "have become the victim of the time There is no one comes to help me." -Dhanjibhai gadhiya "murali"

"तुझको मेरे दील में बसाने का, मेरा ईरादा बन गया, तुझे बांहोंमें समाने का "मुरली", मेरा शोख बन गया।" -धनजीभाई गढीया"मुरली"

"અધરો તારા કમળની પાંખડી છે, પણ અધરોથી અંગારા વરસાવે છે, કદીક તો મધુર શબ્દો સંભળાવી દે" મુરલી", તારા પ્રેમની ગઝલ મારે લખવી છે." -ધનજીભાઈ ગઢીયા"મુરલી"


Feed

Library

Write

Notification
Profile