Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratiksha Pandya

Drama

3  

Pratiksha Pandya

Drama

ભેદ સંસારનો

ભેદ સંસારનો

1 min
122


અમીરને નાદ છે અમીરીનો, આળોટે ધનના ઢગલે,

ગાડી, બંગલા ભોગવે આનંદ વૈભવ મોજના પગલે,


ગરીબ બિચારો જોયાં કરે આંખો ફાડી કચરા મહીંથી,

લાચાર, એ પાઈપાઈનો મોહતાજ, આંસુ રોજના છલકે,


કેટલો છે આ ભેદ સંસારે, દૂર કેમના કરવા અહીંથી,

નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ અમથા ક્નડે,


માનવતાયે રુવે જોઈ,રંક હાડ ચુસનારા ધનિક જનથી,

ઊડાડે પૈસા બેફામ, જાણે મેલ હાથનો સૌ રમતાં રમતે,


જ્યાં હાથ નાંખે ત્યાં સોનુ, પૈસો પૈસાને ખેંચતા ફરીથી,

ગરીબને બનાવી વધુ ગરીબ, શમણાં એનાં રૂદનમાં ધરબે,


પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ, એ ધનના મિજાજથી,

વ્યથા ગરીબની તો ઘણી, કોણ અહીં એ ધન મદમાં પરખે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama