Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardika Gadhvi

Others

3  

Hardika Gadhvi

Others

ચહું છું હું

ચહું છું હું

1 min
199

પરમ સમીપે જવાને ચહું છું હું

મુજથી મુજને મળવા ચહું છું હું,

ન વેદ સાર, ન વેદાન્ત સારની જાણ

હું કોણ છું ? તે સમજવા ચહું છું,

"સા વિદ્યા યા વિમુક્ત યે ' તે વિદ્યા ચહું છું

કલાના કલવરવથી" ઓમકાર ભજું છું,

છે આનંદનું સર્જન ને છે

સર્જનમાં આનંદ ?

પ્રકૃતિના સાંનિધ્યમાં આનંદે કરું

છું,

'સર્વ શિલવતતા જીતમ" એ જાણી હું મારું વ્યક્તિત્વ ઘડું છું,

મોજીલા પરિવારમાં હું પરમ શાંતિ ચહું છું,

તેથી જ તો આનંદાલય ને લય શ્વસુ છું

પરમમાં સમીપતા વ્યાપે તેથી સેવા પરમો ધર્મ એ રહું છું.

Rate this content
Log in