Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shukla

Romance

4  

Nisha Shukla

Romance

ગુલાબનો જાદુ

ગુલાબનો જાદુ

1 min
549

વહેલી પ્રભાતે થયું દર્શન ગુલાબનું, 

જાણે મિલન થયું, કોઈ શબાબનું,

હતું કોઈ એવું તત્ત્વ, જાણે નીરખ્યા જ કરું,

અને મારી અદમ્ય ઈચ્છાને સજાવ્યા કરું,

ઈચ્છા દબાવી, કરી બંધ બારી,

ચુંબકીય તત્ત્વ આગળ, ન ફાવી મારી કારી,

અતૃપ્ત ઈચ્છામાં જાણે ખીલી વસંત,

ન આવ્યો મારી ઈચ્છાનો કદીય અંત,

અંતે ઈચ્છા પ્રભાતે થઈ મારી સંતૃપ્ત,

સુંદર પ્રભાતને મળ્યો,

જાણે વિજય જ્વલંત,

નહોતું સમજાયું એ ચુંબકીય તત્ત્વ

આજીવન સમજાવી ગયું એ મહત્ત્વ.!

Rate this content
Log in

Similar gujarati poem from Romance