Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

nayee niraj

Tragedy

5.0  

nayee niraj

Tragedy

હતો હું વિધ્યાસહાયક

હતો હું વિધ્યાસહાયક

1 min
527

હતો હું વિઘ્યાસહાયક,

ને વિદ્યાર્થીઓ હતા મારા વિદ્યાના યાચક,

બનીને ગયો મારી બાળસેનાનો નાયક,

હતો હું વિધ્યાસહાયક,

સરકાર ન સમજી ફુલ પગારને લાયક,

ને જાવક કરતાં ઓછી હતી આવક,

થતી હતી મહિને બે હજાર પાંચસોની આવક,

હતો હું વિધ્યાસહાયક.

મિત્રો હતા મારા શાબાશીને લાયક,

ને એ પણ હતા વિધ્યાસહાયક,

સુંદર ફિલ્મ હતી ખલનાયક,

ને સંજય દત્ત જ હતો પાત્રને લાયક,

શિક્ષણ જગતમાં અમર થઈ ગયો શબ્દ "વિઘ્યાસહાયક",

ને એ શબ્દ ને જ કારણે બન્યો હું લાયક,

હતો હું વિઘ્યાસહાયક,

હતો હું વિધ્યાસહાયક.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy