જાદુગરે
જાદુગરે
1 min
315
ચેક ફાડી દીધો છે જાદુગરે,
મેળ પાડી લીધો છે જાદુગરે.
કીમીયા અવનવા અપનાવે છે,
પેલ પાડી દીધો છે જાદુગરે.
ઓપ આખરી આપી દીધો છે,
સેલ મારી દીધો છે જાદુગરે.
ચેતવણી આપી દીધી ભારી,
બેલ મારી દીધો છે જાદુગરે.
ઢીગલી બાજને બનાવે 'દિન',
ખેલ પાડી દીધો છે જાદુગરે.