Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinesh soni

Others

4  

Dinesh soni

Others

વતનમાં

વતનમાં

1 min
412


મિત્રોની મહેફિલ ભરાતી વતનમાં,

મસ્તી પણ ઘણી પોરસાતી વતનમાં,


હતા ત્યારના પણ અમે તો મસ્તીખોર, 

સળંગ લાગણીઓ ધરાતી વતનમાં,


છુપાવી હતી રમત છાની અમે પણ,

અનોખી વળી ઓળખાતી વતનમાં,


કરી'તી જ અનહદ મસ્તી જોડવાને,

પુષ્કળ દાવથી જોતરાતી વતનમાં,


મળે છે જ મોજ પણ વધારે ભલે દિન,

વિશાળ મોજ પાછી છવાતી વતનમાં.


Rate this content
Log in