જન્મદિવસ પર કૃપા
જન્મદિવસ પર કૃપા
એમ કઈ
મેકઅપ કરવાથી
મન ના ભરાય,
ચિતડું ચોરી જનારથી
ક્યારેય રંજ ના કરાય,
જન્મ મળ્યો છે,
તો એને
એક દિવસ નહિ,
રોજ જ ઉજવાય!
એમ કઈ
મેકઅપ કરવાથી
મન ના ભરાય,
ચિતડું ચોરી જનારથી
ક્યારેય રંજ ના કરાય,
જન્મ મળ્યો છે,
તો એને
એક દિવસ નહિ,
રોજ જ ઉજવાય!