Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meet Prajapati

Romance Inspirational Thriller

4.6  

Meet Prajapati

Romance Inspirational Thriller

કેવો હોય પ્રેમ ?

કેવો હોય પ્રેમ ?

1 min
480

કોઈ જો પૂછે કે’ કેવો હોય પ્રેમ ? 

વ્યાખ્યા આપું એની કેમ ! 

શબ્દોમાં વર્ણવું એને કેમ ! 

અનુભવે જાણ્યું "મીત” એ એમ..!

બસ પ્રેમ એ પ્રેમ

યાદ કરે તું રાધાની જેમ !

દોડી આવે એ કાન્હાની જેમ !

કાયા બે, જીવાત્માં થાય એક ! 

બસ પ્રેમ એ પ્રેમ  

નથી હો'તો એમાં કોઈ વહેમ,  

વિશ્વાસ હોય છે એમાં અહેમ,  

શુધ્ધતા મપાય એની કેમ ?

 બસ પ્રેમ એ પ્રેમ

વ્યક્તિના હોય પાસે તોય લાગે એમ ! 

વ્યક્તિત્વ એનું અંદર જીવતું હોય એનીજ જેમ ! 

વ્યક્તિ નહિ વ્યક્તિત્વથી થાય એ પ્રેમ !

બસ પ્રેમ એ પ્રેમ  

અનુભવે જાણ્યું "મીત” એ એમ

 હા,આવો હોય પ્રેમ.

Rate this content
Log in

Similar gujarati poem from Romance