Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Others

3  

Shraddhaben Kantilal Parmar

Others

ખુબી ને ખામી

ખુબી ને ખામી

1 min
1


છે મારામાં ખુબી ને ખામી બંને

તને કેમ બસ મારામાં ખામી જ દેખાય છે ?


મુખ પર મારા નારાજગી દેખાય છે

મારા ભીતરની વેદનાથી કેમ તું અજાણ છે ?


તને ચિંતા આખા જગની સતાવે છે

પણ તારા માટે જે સઘળું છોડી આવી છે

એની કદર તને કેમ નથી ?


મુક્ત ગગનમાં વિહરવું મારે પણ હતું,

તો પછી મર્યાદાની બેડીઓ કેમ ?


Rate this content
Log in