Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Fantasy Children

2  

Nayana Viradiya

Fantasy Children

કોઈ ગોતી દેજો રે

કોઈ ગોતી દેજો રે

1 min
98

 કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે

મારા ક્લાસના ચિન્ટુડાની પેન -પાટી

મારા એ તોફાની પિન્ટુડાની પેન-પાટી,

સાવ રે પૂંઠાની એની પાટી

માહી પતરા કેરા ધાગા

બીજા કોઈને ઓપે નહી મારા પિન્ટુડાના વાઘા રે....

ક્લાસે ક્લાસે સાદ પડાવું ને

બેન્ચ બેન્ચ ચાલુ છું હું જોતી,

એ રે પાટીમાં કંઈ નથી બીજું

એને છેડે ફ્રેમ જડી છે મોટી,

ટીચર ગણાવે દાખલા ને

પિન્ટુ ચડ્યો છે ગોટે

એ રે પાટી ને કારણે મારો

લાડકવાયો ગોતે ગોતે રે.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy