Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

કોઈએ ના જોયું

કોઈએ ના જોયું

1 min
10


ફૂંક વપરાઇ ગઈ કોઇએ ના જોયું,

હૈયાની હૂંફ વપરાઇ કોઇએ ના જોયું.


ના જોયું મન, મૌન કે ચૂલાનો ધૂણો,

ઘૂંઘટમાં ગૂંગળાઈ કોઇએ ના જોયું.


સંબંધો, સગપણને રીતરિવાજોમાં,

સ્ત્રી સમાઈ ગઈ કોઇએ ના જોયું.


ના સમતા ના કોઈ કામમાં સમાનતા,

ભેદભાવમાં અટવાઈ કોઇએ ના જોયું.


જન્મને જિંદગી વચ્ચે દબાતી,પિસાતી,

ઝીલ કેટલી નવાઈ કોઇએ ના જોયું ?


Rate this content
Log in