Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangita Dattani

Horror Tragedy Action

4.0  

Sangita Dattani

Horror Tragedy Action

માતેલો સાંઢ

માતેલો સાંઢ

1 min
155

માતેલા સાંઢનો સંસારમાં

હવે વધ્યો ઘણો ત્રાસ,

આથડે બે પાડા ને ગરીબોની 

ઝૂંપડીઓનો વાળે કચ્ચરઘાણ,

નેતાઓની લડાઈ ખુરશી

માટે સદાય જામે,

પૈસા ગરીબોના જ

તાકાતથી ઝૂંટવી,

લેવાની વધી આદત માનવીમાં,

નાના માણસની તો ચીસ  

સાંભળવી પણ ગમતી નથી,

માતેલ સાંઢ ભરબજારે ફરે ને 

ગરીબો હવે ડરતા ફરે,

વિશ્વમાં બધેય હવે 

બળિયાનું જ ફેલાય રાજ.

Rate this content
Log in

Similar gujarati poem from Horror