Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

puja babaria

Others

4  

puja babaria

Others

મનગમતું

મનગમતું

1 min
202


ચાલ આજ અણગમતાને,

મનગમતું કરી દઈએ,

જોઈએ કેટલી મનગમતી વાનગી બને,

સુગંધિદાર ફૂલોમાં કેટલા રંગો બને,


હસવાની રીત હોંઠો પર  છોડી દઈએ,

ખબર પડે કે કેટલા આકાર બને,

પગના ઝાંઝરને ખુલ્લા છોડી દઈએ,

જોઈએ કેટલા રસ્તાઓ મળે,


આંખ માનું કાજલ આંખોમાં સમાવી લઈએ,

જોઈએ કેટલા દ્રશ્યો બને,

સમયના સથવારાને છોડી દઈએ,

ખબર પડે કેટલા સાથ રહે,


ચાલ જમાના પ્રમાણે જીવી લઈએ,

જોઈએ કેટલા લાડ કરે.

ચાલ આજ અણગમતાને

મનગમતું કરી દઈએ.


Rate this content
Log in

More gujarati poem from puja babaria