Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ilaben Joshi

Drama

3  

ilaben Joshi

Drama

મનપસંદ

મનપસંદ

1 min
148


મળ્યું જીવન મને મનપસંદ, મારાં માધવની મહેરબાનીથી, 


મનગમતાં મારાં સખા સહેલી,

મનગમતું મારું શૈશવ, 

યુવાનીનો તરવરાટને,

આતમ વીંઝે પાંખ, 


મળ્યું મને યૌવન રૂપાળું, મારાં માધવની મહેરબાનીથી, 


મીરાંનો તરવરાટ ને, રાધાનો ઠહેરાવ,

ભાવભક્તિ ભિતર ભરીને, જ્ઞાનની ચર્ચા ચારે કોર, 

શ્વાસે શ્વાસે રટતી રહું,  

મહેરબાની મારાં માધવની, 


મળ્યું મને મારું જીવન ધ્યેય, મારાં માધવની મહેરબાનીથી,

આઠે પહોર આનંદિત રહું, 

મારાં માધવની મહેરબાનીથી


મળ્યું જીવન મને મનપસંદ,

મારાં માધવની મહેરબાનીથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama