Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Writer ni kalame

Others Romance

3  

Writer ni kalame

Others Romance

મૃગપ્રેમ

મૃગપ્રેમ

1 min
6.6K

વેરાયેલા મનમાં,

હજુય યાદ તમારી છે,

ભીંજાયેલી આંખોમાં,

હજુય છબી તમારી છે,

તુટેલા આ હૃદયમાં,

હજુય આ ધબકાર તમારી છે,

તડફડતા આ તનને,

હજુય તરસ તમારી છે,

બસ,સમય આ સાચવી લેજો,

બાકી હજુય પ્રેમ,

ફરી કરવા મળશે તો,

એ તલપ તમારી છે.

Rate this content
Log in