પંખી
પંખી
1 min
338
રૂડું અને રળિયામણું,
નામ પ્રમાણે ગુણવાન.
કુદરત કેરું અજોડ સર્જન,
નામ એનું "પંખી"
ફફડાવી એને પાંખો,
આસમાનને આંબવા છલાંગ.
નયન કેરા ગગને વિસ્તર્યું,
છવાઈ ગયું મુજ હૃદયે.