Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Foram Patel

Inspirational Others

4  

Dr. Foram Patel

Inspirational Others

પપ્પા

પપ્પા

1 min
237


મારી આત્માનું અજવાળું છે પપ્પા,

મારા હૈયાનો ધબકાર છે પપ્પા,


મારી આંખોની રોશની છે પપ્પા,

મારા જીવવાનું કારણ છે પપ્પા,


મારી ખુશીઓનું સાચું સરનામું છે પપ્પા,

મારા જીવનનો સાચો સહારો છે પપ્પા,


શબ્દોથી કઈ રીતે તમને સજાવું હું પપ્પા ?

જયારે દરેક શબ્દ જ તમારી દેન છે પપ્પા,


દુનિયાના દરેક સુખ-સમૃદ્ધિનો મને સાથ છે,

જયારે મારા પપ્પાના હાથમાં મારો હાથ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational