Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

પ્રેમ દિવાની

પ્રેમ દિવાની

1 min
186

જોયાં મે જ્યારથી તમને,

બસ જોયાં જ કરું છું,

હું શું કરું પણ,

મારા કાબૂમાં મારું મન નથી,

હસતા ચહેરાને હું,

કેમ રે વીસરીશ,

આ દલડાં નથી થાકતાં,

નામ તમારા લેતાજી,

શમણામાં રાચતાં અમારા,

નીંદલડી ગઈ ક્યાં અમારી,

દિવાના કરી ગયા તમે,

પહેલી એ ઘડીમાં જ,

શું રે કરું હું તો,

આજ ના રહેવાય, ના સહેવાય,

એવા રે કરી ગયા તમે,

અમે તો બસ જાગતા જ રહી ગયા,

લાગણીના તારથી અમે બંધાયા,

પ્રીત કરી બેઠાં તમને રે,

હંસલા કેરી પ્રીતડી અમારી,

અમે તો તમારા જ પ્રેમ દિવાના રે,

તમારાં જ પ્રેમ દિવાના રે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama