Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

સંદીપ ચૌધરી- અાંજણા

Drama

3  

સંદીપ ચૌધરી- અાંજણા

Drama

સરદાર

સરદાર

1 min
310

હસતા મોઢે થયા રાજપાટ દેશને અર્પણ,

ધન્ય છે એ સમર્પણ ને સરદારના વડપણ...

નિઝામ હોય કે જૂનાગઢનો નવાબ,

સમજે એ ભાષામાં આપ્યા જેણે જવાબ...

વ્યક્તિત્વ જેનું હતું અસરદાર,

એ રુઆબદાર હતો સરદાર...

ભારતને અખંડ રાખવા રહ્યો અડગ,

જોમ-જુસ્સો જાણે હિમ ખડક..

ધીર-ગંભીર ને સાદગી જેને ચિત્ત,

તપતો સૂરજ પણ ચાંદ સમો શીત...

લોખંડી હતા સરદારના કાળજા,

કૂણાં પડ્યા હતા અંગ્રેજના નાળચા...

અલગ હતો અંદાજ ને વચન વજનદાર,

સો-સો સલામ તને સરદાર...

Rate this content
Log in

Similar gujarati poem from Drama