Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દક્ષેશ ઇનામદાર

Drama

3  

દક્ષેશ ઇનામદાર

Drama

સવાર ભીની - ચારે મેઘ ખાંગા

સવાર ભીની - ચારે મેઘ ખાંગા

1 min
164


સવાર ભીની બપોરથી રાત અવિરત વરસાદ,

ચારે મેઘ ખાંગા ધરતીને તૃપ્તીનો અહેસાસ.


નભમાં છાયે વાદળ પવન ચાલે ઝડપની ચાલ,

ચારેકોર જળની રેલમછેલ નદીઓમાં છલકાવ. 


દરિયામાં આવી ભરતી ઊછળે મોજા વારંવાર.

આપ્યું આભ ફાડીને જળ માનવ તું હવે બચાવ.


મહોરી ખીલી ઊઠ્યાં ઉપવનમાં વનસ્પતિ ને વૃક્ષ,

મહેર છે મેહુલાની ને પ્રેમભીનું "દિલ" વરસ્યું બહુ.



Rate this content
Log in