Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Action

3  

Mahendra Rathod

Action

તારા ખોળામાં થોડું રમી લઉં...

તારા ખોળામાં થોડું રમી લઉં...

1 min
13.5K


લાવ તારા ખોળામાં હું થોડું રમી લઉં

પડેલા પાંચ પાંચીકા ફરી ભેરા કરી લઉં


લાવ તારી હથેળીમાં મૂકીને મારો ગાલ

તારા શીતળ હાથમાં મુખ બોળી લઉં


સમાવી લે તારા તારી સાડીના પાલવમાં

હું યે તારા વ્હાલપનો દરિયો ડહોળી લઉં


પકડીને તારી આંગળી જોયું જગત આખું

તારા એ પગલાંને મારું પગલું બનાવી લઉં


હરિને પણ સુખ તારું દોહ્યલું લાગતું હશે

હું તો તને જ મારા ભવનો હરિ બનાવી લઉં


Rate this content
Log in

Similar gujarati poem from Action