Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Romance

3  

Hemaxi Buch

Romance

તારું હોવું

તારું હોવું

1 min
268


તારું હોવું એ જ તો છે નિશાની

 મારા ચાલતા શ્વાચ્છોશ્વાસની,


શું છે મહત્વ તમારું

એ જો આંકવું જ હોય તો થોડી તો થોડી પરીક્ષા જ કરી લ્યો,


સફળ ના થાઉં એ પણ કેમ બને ?

તું કહે ને હું ના કરું એ પણ કેમ બને ?


કહ્યું કરવું એ તો ફિતરત મારી

તું ને તું જ તો છે સતત આસપાસ,

અસ્તિત્વ મારું એટલે જ વીંટળાય છે,


આગોશ માં હું કે

આગોશ માં તું,


ના કઈ ચર્ચા વધુ 

હું કે તું ફેર શું પડે,


મારું તો નર્યું જીવન જ

તું, તું ને તું,


એટલે જ તો 

કહું છું ફરી એ જ વાત,


તારું હોવું એ જ તો છે નિશાની

મારા ચાલતા શ્વાચ્છોશ્વાની.


Rate this content
Log in