Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi sunil Patel

Inspirational

4  

Purvi sunil Patel

Inspirational

ઉમંગની દિવાળી

ઉમંગની દિવાળી

1 min
270

આવી દિપાવલી હૈયે ઉમંગ ઉભરાય,

સ્મિત સાથે આશાનું કિરણ રેલાય.

મનમંદિરમાં હરખનાં તોરણ  બંધાય,

લાગણીનાં તેલ રેડીને દીપ પ્રગટાવાય.

દીપ જ્યોતિથી સઘળે ઉજાસ ફેલાય.

દિવાળી પરિવાર સંગ-સંગ મનાવાય.

સ્વજનોને મળીને આનંદ અનુભવાય,

સંબંધોમાં સમજણની રંગોળી પૂરાય.

પરિવારમાં સ્નેહની મિઠાઈ વહેંચાય.

શુભ દિપાવલીની શુભેચ્છાઓ અપાય.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational