Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Romance

3  

Dr Sejal Desai

Romance

વિચારોની બંધાણી

વિચારોની બંધાણી

1 min
314


આજે આ વાત તમે પણ લઈ લો જાણી...

હું તો બની ગઈ તારા વિચારોની બંધાણી !


તારા વિચારો મારાં મનમાં કરતાં ઉજાણી,

અને હું આજ વાતથી રહી ગઈ અજાણી !!


એમાં જ સઘળી મારી દુનિયા આજે સમાણી,

હવે શું કરવું મારે એ પ્રશ્ન પજવે છે જાણી,


દ્રષ્ટિ ધૂંધળી બની, જીવનમાં હવે ધૂળધાણી,

વળી વળીને મનમાં ચાલતી યુદ્ધની વાણી!


એ આદતને છોડવા મૂક્યું હવે તો મેં પાણી,

બહુ પ્રયત્ન કર્યા પણ આ આદતે મને હણી !



Rate this content
Log in

Similar gujarati poem from Romance