Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Desai

Others

3  

Falguni Desai

Others

વળગણ

વળગણ

1 min
6.8K

વળગે જો ભુત પિશાચ,

તો ભૂવો બોલાવું,

વળગણ છે એક માણસનું,

આને કેમનું છોડાવું !

યાદ બની વળગે છે સમય કસમયે,

કયારેક હસતા હસતા રડાવી જાય છે,

કયારેક કારણ વગર હસાવી જાય છે.

ના દવા અસર કરે છે ના દૂઆ,

એ પોતે જ જો કઈક કમાલ કરે

તો આવે હવે મજા.

વળગે જો ભુત પિશાચ,

તો ભૂવો બોલાવું,

વળગણ છે એક માણસનું,

આને કેમનું છોડાવું !

Rate this content
Log in