Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tejal Parekh

Others

4  

Tejal Parekh

Others

વનદેવી

વનદેવી

1 min
275

પોષણ દેનારી અમ માવડી,

 નવલી નવરાત્રી આવે અમઆંગણે,

પૃથ્વી સમ નહીં કોઈ દ્વાર,

દેતી અપાર તું જ આશિષ,

 પોષક તો અન્નપૂર્ણા તું 

 દેતી લીલા ધાન્ય થકી,

 અમ પૃથ્વી જનાલોક મહી,

 પોષણ પોસતી સદા તું અમને,

અન્ન તું અમ દેનાર ઓ દેવી,

અર્પે લીલી પ્રકૃતિ,

અપાવ્યો તે માનવ દેહ

કરી પોષણ ને ઉલ્લાસ,

માડી તારો મહિમા અપાર, 

તું છે અમ પાલનહાર.

Rate this content
Log in