અડાબીડ કે ઊંધીમુંધ વરસી જાને સોળ વરસના વા'ણાં વાયા તો યે ધરતી તરસી શાને...? હેય... આવ રે એલા મેહુલ... અડાબીડ કે ઊંધીમુંધ વરસી જાને સોળ વરસના વા'ણાં વાયા તો યે ધરતી તરસી શાને...? હે...
આવીને પાણીથી નવડાવ . . આવીને પાણીથી નવડાવ . .
મનગમતો મેહુલિયો તો સમગ્ર જીવસૃષ્ટિનું સૂત્રધાર છે .. મનગમતો મેહુલિયો તો સમગ્ર જીવસૃષ્ટિનું સૂત્રધાર છે ..
આ શરારતી મેહુલિયો ... આ શરારતી મેહુલિયો ...