પંચતત્વના પૂતળામાં આ શું ગાજે સંવાદ.. પંચતત્વના પૂતળામાં આ શું ગાજે સંવાદ..
નોખા છે પિંડ તોયે શ્વાસો છે સરખા, હાલ આખીયે જાતને ઉજાળીયે... નોખા છે પિંડ તોયે શ્વાસો છે સરખા, હાલ આખીયે જાતને ઉજાળીયે...
હરિ નામની માળા જપતી વગડે વગડે વિહરું... હરિ હું તુલસી પાને વરું... હરિ નામની માળા જપતી વગડે વગડે વિહરું... હરિ હું તુલસી પાને વરું...
હરિ તમારો હાથ ઝાલતાં ખુદમાં આવી વસીએ હરિ તમારો હાથ ઝાલતાં ખુદમાં આવી વસીએ
જીવ જાય પહેલાં એકવાર હરિ આવજે તું... જીવ જાય પહેલાં એકવાર હરિ આવજે તું...
એ નથી કેવળ મારાં જ જીવનને ચલાવનારું ... એ નથી કેવળ મારાં જ જીવનને ચલાવનારું ...