Zalak Bhatt

Drama

2  

Zalak Bhatt

Drama

ચાલો,આભના પ્રવાસે - 6

ચાલો,આભના પ્રવાસે - 6

1 min
213


    સી ડી એન ટ્રાવેલ્સ ને પંડિત હિરાલાલ ના પૌત્ર સ્થાપક આદિત્ય શાસ્ત્રી એ જણાવ્યું હતું કે 

“તે સમયે જ્યારે મહિલાઓ માટે કાર ચલાવવી પણ અવાસ્તવિક અને વાહિયાત માનવામાં આવતું હતું ત્યારે અમે છોકરીઓ ને કેવી રીતે ઉડવું ? તે શીખવતા હતાં. વર્ષો થી આ ઉડ્ડયન શાખા એ ભારત ને ઘણી ટોચની મહિલા પાઇલોટ્સ અને અવની ચતુર્વેદીની પણ શોધ કરી છે.જેમણે દેશે 2016 ના વર્ષ માં પ્રથમ મહિલા ફાઇટર પાઇલોટ તરીકે ઉજવ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama