Thakkar Hemakshi

Inspirational Others

3  

Thakkar Hemakshi

Inspirational Others

દેશમાં છાયો તહેવારનો રંગ

દેશમાં છાયો તહેવારનો રંગ

1 min
14


દેશમાં છાયો તહેવારનો રંગ,

આખિર સોનેરી ક્ષણ આવી ગયો,


જેની વર્ષોથી બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા,

આવ્યો પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ,


અયોધ્યામાં આવ્યો ઉત્સવનો માહોલ,

પ્રભુ રામ ઘરે પાછા પધાર્યા,

ફરી દેશમાં છાયો દિવાળી જેવો અવસર,

દીવડાના પ્રકાશથી કરીશું ઉજવણી,

હનુમાન સ્વામી અને રાજા દશરથના સુપુત્ર,

બોલો સીયાવર રામચંદ્રની જાય,


રઘુપતિ રાઘવ રાજા રામ

પતિત પાવન સીતારામ,

ભક્તો હવે તો ભગવાન રામના આદર્શ અપનાવશે

દેશમાં છાયો તહેવારનો રંગ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational