BINAL PATEL

Drama

2  

BINAL PATEL

Drama

સિંહણ

સિંહણ

1 min
3.0K


કાળઝાળ ગરમીમાં ગામની ગલીઓમાં પાણી ભરી આવતી એ ચૌદ વર્ષની ચકોર કન્યા, સૌંદર્યનો શણગાર એટલે કુદરતે દીધેલ ડીલ, ચહેરા પર પડતો ધગધગતો તડકો ને એમાં નિહરતો પરસેવો, એક કાળા તલની તે શોભા અપાર ને ચાલ સિંહણ સમી, સામે ચડી આવ્યો ઘોડેઅસવાર, વળીવળી જૂએ ઓલી નવલીનાર, હાલ સાથ છોરી, તારે રહેવું મારે દરબાર, સૂના તે રસ્તે થયો એ ‘શિકાર’, ચકોર કન્યાની એ કેવી વાત! બેહાલ એ ઘોડેઅસવારને જોઈ, કરે સહુ હાહાકાર.


Rate this content
Log in

Similar gujarati story from Drama