Nikita Panchal

Tragedy others

3.6  

Nikita Panchal

Tragedy others

નિરાશા

નિરાશા

1 min
226


            જેના માટે એક મહિના પહેલાથી એને યાદ કરાવ્યું હતું અને એ આજે જ ભૂલી ગયો મારો સ્પેશિયલ ડે મારો બર્થડે અને એની સ્પેશિયલ વિશની હું આખો દિવસ રાહ જોતી રહી ના ફરી કોલ આવ્યો ના એક મેસેજ પણ અંતે થાકી હારીને તૂટેલા વિખરાયેલા હૃદય સાથે હું ઓફ લાઈન થઈ ગઈ.

© નિકિતા પંચાલ 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy