Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ravat Rajeshkumar

Drama

3  

ravat Rajeshkumar

Drama

હે સહિયર મોરી રે

હે સહિયર મોરી રે

1 min
200


હે સહિયર મુને લઈ જા રે

આજ મારે જાવું રે, નોરતે

હે સહિયર મોરી રે..

મુને લઈ જા રે નવલી નવરાત,


સોળે શણગાર મે, 

સજ્યાં વાલમ કાજ,

જોશે વાટલડી આજ, સાયબાજી મારા,

હે સહિયર મોરી રે..............

મુને લઈ જા રે નવલી નવરાત,


સફેદ તે સાડલાં,

આજ અમે ઓઢ્યાં રે

પવિત્ર જે કહેવાય,

હે સહિયર મોરી રે............

મુને લઈ જા રે નવલી નવરાત,


મારી આંખોમાં,

શમણાં હજારો,

દિલના ધબકારા,

પિયું તારા નામના,

હે સહિયર મોરી રે..........

મુને લઈ જા રે નવલી નવરાત,


મા ના તે ગરબે,

અમે રે રંગાશું,

રમશું આખી રાત,

શમણાં સજાવી,

હે સહિયર મોરી રે..........

મુને લઈ જા રે નવલી નવરાત,


પવિત્રતા પ્રેમની,

વરસાવી તમે ગયાં,

શુદ્ધ નયનો તણો,

સાગર છલકાઈ ગયાં,

હે સહિયર મોરી રે.........

મુને લઈ જા રે નવલી નવરાત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama