Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Classics

3  

Pooja Patel

Classics

પૌરાણિક

પૌરાણિક

1 min
220


રહી ગઈ છે,

પૌરાણિક કથાઓ

ધર્મ ગ્રંથોમાં !


લાગે છે જાણે

જુનવાણી વિચારો

આ જમાનામાં !


આધુનિકતા

થઈ ગઈ છે હાવી

માણસો પર !


નથી દેખાતો

પૌરાણિક કથાઓ

ને કોઈ નાતો !


ભુલાઈ ગયું 

પૌરાણિક મહત્ત્વ

બધી વાતોમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Classics