Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Bhadra "krishna"

Inspirational Others

3  

Alpa Bhadra "krishna"

Inspirational Others

થેંક યુ ટીચર

થેંક યુ ટીચર

1 min
225


પેન પકડતા પણ આવડતું નો'તું,

તમે લખતા શીખવાડ્યું, એ માટે,

થેંક યુ ટીચર,


સરખું બોલતા પણ આવડતું નો'તું,

તમે પટપટ રટણ કરતા શીખવાડ્યું, એ માટે,

થેંક યુ ટીચર,


આ ભાગદોડ ભરી જિંદગીમાં,

સ્થિરતા શીખવાડી, એ માટે,

થેંક યુ ટીચર,


માનવ તો જન્મતાની સાથે બની ગયા હતા,

તમે માનવતા શીખવાડી, એ માટે,

થેંક યુ ટીચર,


વર્ણમાળા શીખવતા સાથે,

જીવન વર્ણ શીખવ્યું, એ માટે,

થેંક યુ ટીચર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational