Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shayaris Hub

Drama

4.0  

Shayaris Hub

Drama

ચાંદને કહો

ચાંદને કહો

1 min
228

આવ્યો છે અનેરો ઉત્સવ રે આજ,

છે ચારે તરફ સોળે શણગાર,

મા નવદુર્ગાના કુષ્માંડા રૂપની આ રાત,

અરે સજીલો પીળા વસ્ત્રમાં આજ,

આનંદ ઉલ્લાસ છે ચારે તરફ ખાસ,

છે સોહામણી રાત ખુબ આજ,

ચાંદ ને કોઈ કહી દો રે રાજ,

આથમે નહીં રે આજ,

આમ જ સુખમાં વીત્યા રાખે આ રાત,

સજીલો છે ખુબ શણગાર,

સખીઓ છે સૌ સાથ,

રમતા રમતા વીતે આ રાત,

ખૂટે ભલે હર વાત પણ,

વીતે ના મીઠી મધુરી આ રાત, 

Rate this content
Log in

Similar gujarati poem from Drama