Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipika

Children

3  

Dipika

Children

આભાર શિક્ષક

આભાર શિક્ષક

1 min
173

માટીમાંથી ચણતર કર્યું કેવું,

આભાર શિક્ષક,

કાચી આ કાયાને કંચન કર્યું કેવું,

આભાર શિક્ષક,

કક્કો શીખવાડ્યું તો કાલ જેમણે

આજ લખું હું એમના પર જ કવિતા,

આભાર શિક્ષક

અમે તો જ્ઞાનનું ટીપું જ માંગ્યું

પણ તમે તો જ્ઞાનનો દરિયો દીધો,

આભાર શિક્ષક

અમે તો પેન્સિલ એ માંગી લેતા પાછી

તમે તો અમારા માટે જિંદગી ખર્ચી નાખી,

 આભાર શિક્ષક.

Rate this content
Log in

Similar gujarati poem from Children